પેરુના સમુદ્ર તટ પર 6000 બેરલ ઓઇલ દરિયામાં વહેતા પર્યાવરણીય દુર્ઘટના જાહેર કરાઇ.

  • ટોંગા જ્વાળામુખી વિસ્ફોટની અસરને લીધે પેરુના 21 સમુદ્ર તટ પર લગભગ 6000 બેરલ ઓઇલ દરિયામાં વહી ગયું છે. 
  • આ ઓઇલ વહી જતા સમુદ્રમાં રહેલા લાખો જીવોના મૃત્યું થયા છે અને તેને પર્યાવરણીય દુર્ઘટના જાહેર કરી 90 દિવસની ઇમરજન્સી પણ જાહેર કરવામાં આવી છે. 
  • પેરુએ આ માટે સ્પેનની ઓઇલ કંપની પાસે વળતર પણ માંગ્યું છે. 
  • ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ ન્યૂઝીલેન્ડ નજીક આવેલ ટોંગા દેશમાં હંગા ટોંગા નામનો જ્વાળામુખી સક્રિય થયો છે જેની અસર હજુ સુધી આજુબાજુના હજારો કિ.મી. વિસ્તારમાં જોવા મળી રહી છે.
Peru Ocean

Post a Comment

Previous Post Next Post