ભારતમાં 11 હજાર ફૂટની ઊંચાઇ પર ફૂટબોલનું ઓપન સ્ટેડિયમ બનાવાયું.

  • આ સ્ટેડિયમ કેન્દ્રશાસિત પ્રદેશ લેહના સ્પિતુક ખાતે બનાવાયું છે. 
  • આ સ્થળ દરિયાઇ સપાટીથી 11,000 ફૂટની ઊંચાઇ પર આવેલું છે. 
  • આ સ્ટેડિયમ ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત બનાવાયું છે. 
  • આ સ્ટેડિયમનું નિર્માણ વર્ષ 2020થી શરુ કરાયું હતું જેની સાથે 2,000 બેડ સાથેની યુથ હોસ્ટેલ બનાવવાની પણ સરકારની યોજના છે.
Highest open football stadium

Post a Comment

Previous Post Next Post