ભારતીય સેનાના જવાનો માટે નવો યુનિફોર્મ લોન્ચ કરાયો.

  • આ યુનિફોર્મ દેશના આર્મી દિવસ (15 જાન્યુઆરી)ના રોજ લોન્ચ કરાયો છે. 
  • આ યુનિફોર્મ National Institute of Fashion Technology (NIFT) ના પ્રોફેસર સહિત આઠ લોકોની ટીમ દ્વારા અનેક દેશોના યુનિફોર્મનું વિશ્લેષણ કર્યા બાદ તૈયાર કરાયો છે. 
  • આ યુનિફોર્મને દેશના સ્થળ અને જલવાયુ પરિસ્થિતિઓને ધ્યાને રાખી ડિઝાઇન કરાયો છે જેમાં માટીના રંગના મિશ્રણનો ઉપયોગ કરાયો છે. 
  • આ નવી વર્દી ઓપન માર્કેટમાં ઉપલબ્ધ નહી રહે જેથી તેનો ઉપયોગ ફક્ત સેના જ કરે તે બાબતની કાળજી રાખી શકાશે.
Indian Army new Uniform

Post a Comment

Previous Post Next Post