2022 Women's Hockey Asia Cup માં ભારતની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો.

  • આ સ્પર્ધામાં ભારતની ટીમે ચીનને 2-0થી પરાજય આપ્યો હતો.
  • આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જાપાને તેમજ સિલ્વર મેડલ સાઉથ કોરિયાએ જીત્યો હતો.
  • વર્ષ 2013 પછી ભારતે પ્રથમવાર આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
  • વર્ષ 2004 અને 2017માં ભારત આ સ્પર્ધામાં ચેમ્પિયન બન્યું હતું. - વર્ષ 1999 અને 2009માં ભારત આ સ્પર્ધામાં બીજા સ્થાન પર રહ્યું હતું.
  • મહિલા હૉકી એશિયા કપની શરુઆત વર્ષ 1985થી કરવામાં આવી હતી જેમાં કુલ 8 ટીમનો સમાવેશ થાય છે.
Indian Hockey Team


Post a Comment

Previous Post Next Post