ભારત અને ફિલિપાઇન્સે બ્રહ્મોસ મિસાઇલ માટે રુ. 2,800 કરોડનો સોદો કર્યો.

  • આ સોદા મુજબ ભારત ફિલિપાઇન્સને 37.4 કરોડ ડોલર (લગભગ 28 અબજ રુપિયા)ના ખર્ચે નેવી માટે એન્ટિ શિપ મિસાઇલ સિસ્ટમ આપશે.
  • ભારતની આ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ યુદ્ધ વિમાન, યુદ્ધ જહાજ અને સબમરીન એમ ત્રણેય દ્વારા લોંચ કરી શકાય છે.
  • બ્રહ્મોસ મિસાઇલ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે જેનું નામકરણ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કવા નદી પરથી રખાયું છે.
  • આ મિસાઇલનું પ્રથમ ગ્રાહક ફિલિપાઇન્સ બન્યું છે.
Brahmos Missile


Post a Comment

Previous Post Next Post