ગણતંત્ર દિવસ સમારોહનું બીટિંગ ધી રિટ્રીટ કાર્યક્રમ દ્વારા સમાપન થયું.

  • Beating the Retreat કાર્યક્રમ દિલ્લીના વિજય ચોક ખાતે યોજાયો હતો.
  • આ કાર્યક્રમમાં પ્રથમવાર લેઝર શૉ તેમજ 1000 સ્વદેશી ડ્રોન દ્વારા વિવિધ આકૃતિઓનું પ્રદર્શન કરાયું હતું.
  • આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ માર્શલ સંગીતની ધૂનો હોય છે જેમાં ભારતીય આર્મી, નેવી, એરફોર્સ અને સીઆરપીએફના બેન્ડ દ્વારા કુલ 26 ધૂનો વગાડવામાં આવી હતી.
  • ડ્રોન દ્વારા આકાશમાં રંગીન આકૃતિઓ બનાવનાર બ્રિટન, રશિયા અને ચીન ભારત ચોથો દેશ બન્યો છે.
  • ઉલ્લેખનીય છે કે આ વર્ષે બીટિંગ ધી રિટ્રીટ કાર્યક્રમમાંથી હેનરી ફ્રાન્સિસની ખ્રિસ્તી કવિતા Abide with me ને હટાવવામાં આવી હતી જેને સ્થાને કવિ પ્રદીપ દ્વારા લિખિત 'એ મેરે વતન કે લોગો' ગીતને ઉમેરાયું હતું.
Beating the retreat


Post a Comment

Previous Post Next Post