સુરત એક મુસાફરી, એક ભાડુ અને એક ટિકિટની સુવિધા આપતું દેશનું પ્રથમ શહેર બન્યું.

  • ગુજરાતની સુરત મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં જ નાગરિકોને એક મુસાફરી માટે એક સરખુ જ ભાડુ અને એક જ ટિકિટની સુવિધા આપવામાં આવશે.
  • આ સુવિધા હેઠળ મેટ્રો, બીઆરટીએસ, સીટી બસ તેમજ પિંક ઓટોમાં એક જ ટિકિટથી મુસાફરી થઇ શકશે.
  • આ સુવિધાને One Journey, One Fare, One Ticket નામથી ઓળખવામાં આવશે જે આપનાર સુરત દેશનું પ્રથમ શહેર બનશે.
  • સુરત દ્વારા પોતાના બજેટમાં આ સુવિધા સિવાય 'મની કાર્ડ' લોન્ચ કરવાની જોગવાઇ પણ કરી છે જેના દ્વારા લોકો ટિકિટની ખરીદી શકશે.
  • આ કાર્ડ દ્વારા 40%થી વધુ અપંગ લોકોને બીઆરટીએસ અને સિટી બસમાં વિના મૂલ્યે મુસાફરીની છૂટ અત્યારથી જ અપાઇ રહી છે.
surat municipal corporation


Post a Comment

Previous Post Next Post