- આ સર્જરી અમેરિકાની જૉન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કરેલ રોબોટે કરી છે.
- આ સર્જરીમાં માણસની કોઇપણ પ્રકારની મદદ લેવામાં નથી આવી.
- આ સર્જરીમાં રોબોટે ડુક્કરના શરીરમાં કોઇપણ જાતની ભૂલ વિના લેપ્રોસ્કોપિક સર્જરી કરી હતી.
- આ રોબોટ પાસે આ પ્રકારના કુલ ચાર ઓપરેશન્સ કરાયા છે જે ચારેય 100% સફળ રહ્યા છે.
- આ રોબોટનું નામ Smart Tissue Autonomous Robot (STAR) છે જે માણસ કરતા વધુ સારી રીતે અને સ્વસ્થતાથી ઓપરેશન કરી શકે છે.