ઇરાક-સીરિયામાં વર્ષ 2017 બાદનો સૌથી મોટો હુમલો થયો.

  • આ હુમલો આઇએસના આતંકવાદીઓ દ્વારા કરાયો છે જેમાં ઇરાકી સેનાના 20 જવાનોની હત્યા કરવામાં આવી છે. 
  • આ હુમલો ઇરાકના બગદાદમાં થયો હતો જેમાં આઇએસ દ્વારા પોતાના 3000 સાથીઓને છોડાવવાનો પ્રયત્ન કરાયો છે. 
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં આઇએસ સંગઠન દ્વારા ઇરાક પર હુમલો કરાયો હતો જેને ત્યારબાદ નબળું પાડી દેવાયું હતું.
ISIS

Post a Comment

Previous Post Next Post