સામાજિક કાર્યકર્તા શાંતિ દેવીનું 88 વર્ષની વયે નિધન.

  • ઓડિશાના રાયગડાના નિવાસી અને ભારતના પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા શાંતિ દેવીનું નિધન થયું છે. 
  • તેણીએ ઓડિશાના કોરાપુટ ખાતે એક આશ્રમની પણ સ્થાપના કરી હતી જેના દ્વારા તેઓ બાળકીઓના સર્વાંગીણ વિકાસનું કામ કરતા. 
  • આ સિવાય તેઓએ અનાથ બાળકોના શિક્ષણ, વ્યાવસાયિક પ્રશિક્ષણ અને પુનર્વાસની દિશામાં મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે. 
  • વર્ષ 2021માં તેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.
Shanti Devi

Post a Comment

Previous Post Next Post