- ભારતની બંગાળી ફિલ્મ અને રંગમંચની અભિનેત્રી શાઓલી મિત્રા પ્રસિદ્ધ બંગાળી શંભુ મિત્રા અને અભિનેત્રી ત્રિપ્તિ મિત્રાની પુત્રી હતી.
- શાઓલી મિત્રા ઋત્વિક ઘાતકની ફિલ્મ 'Jukti Takko Aar Gappo' ના પોતાના રોલ 'બંગબાળા' દ્વારા ખુબ પ્રસિદ્ધ બની હતી.
- તેણીએ 'પંચમ બૈદિક' નામના થિયેટર ગ્રૂપની સ્થાપના કરી હતી જે વ્યાપક રુપથી મહિલા મુક્તિ પર નાટક પ્રસ્તુત કરતું રહ્યું હતું.
- વર્ષ 2003માં તેણીને સંગીત નાટક અકાદમી પુરસ્કાર, વર્ષ 2012માં બંગ વિભૂષણ પુરસ્કાર તેમજ વર્ષ 2009માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.