સ્લોવેકિયામાં ઉડતી કારને મંજૂરી આપવામાં આવી.

  • યુરોપીયન દેશ સ્લોવેકિયામાં ઉડતી કારને આકરા પરીક્ષણ બાદ મંજૂરી આપવામાં આવી. 
  • અગાઉ જૂન, 2021માં સ્લોવેકિયામાં આ પ્રકારની કારના પરીક્ષણ માટે મંજૂરી અપાઇ હતી. 
  • ફ્યુચરિસ્ટિક ફ્લાઇંગ કાર રસ્તા પર ચાલી પણ શકે છે તેમજ 3 મિનિટ ચાલ્યા બાદ તે 8,000 ફૂટ ઊંચાઇ સુધી ઉડવા માટે સક્ષમ છે. 
  • સ્લોવેકિયામાં આ પ્રકારની કારના ટેક-ઓફ અને લેન્ડિંગના 200 જેટલા ટ્રાયલ તેમજ 70 કલાકના ઉડાનના આકરા પરીક્ષણ બાદ તેને મંજૂરી અપાઇ છે.
Flying car

Post a Comment

Previous Post Next Post