સેન્ટ્રલ આફ્રિકામાં મધર મેરીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવાશે.

  • મધર મેરીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સેન્ટ્રલ આફ્રિકાના કોંગોમાં ટાપુની મધ્યમાં આવેલ એક રિસોર્ટમાં બનવા જઇ રહી છે. 
  • આ પ્રતિમાં વડોદરાના કલાકારો દ્વારા બનાવવામાં આવશે જે લગભગ 50 ફૂટ ઊંચી અને 14 ફૂટ પહોળી હશે. 
  • હાલ વિશ્વમાં કોઇપણ જગ્યાએ મધર મેરીની આટલી ઊંચાઇ ધરાવતી પ્રતિમા નથી તેથી આ પ્રતિમાને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવા માટે પણ રજુઆત કરવામાં આવશે.
Mother Marry

Post a Comment

Previous Post Next Post