પૃથ્વીથી 379 પ્રકાશવર્ષ દૂર વાયુનો મહાકાય ગ્રહ મળી આવ્યો.

  • આ ગ્રહ પૃથ્વીથી 379 પ્રકાશવર્ષ દૂર મળી આવ્યો છે જે ગુરુ કરતા લગભગ ત્રણ ગણો મોટો છે. 
  • આ ગ્રહ નાસાના સિટિઝન સાયન્ટિસ (સ્વૈચ્છિક યોગદાન આપતા) પૌલ ડેલ્બાએ શોધ્યો છે જેને TOI-2180-B નામ અપાયું છે. 
  • આ ગ્રહ જે તારાને પ્રદક્ષિણા કરે છે તેનું દળ આપણા સૂર્યના દળ જેટલું જ છે. 
  • આ ગ્રહ પરનું વર્ષ પૃથ્વીના 261 દિવસ જેટલું છે પરંતુ ગ્રહનું દળ પૃથ્વીના 105 ગણા જેટલું છે.
TOI-2180-B

Post a Comment

Previous Post Next Post