- આ માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવી છે.
- આ માહિતી અનુસાર 1000 છોકરાઓના જન્મ સામે સૌથી વધુ 1007 છોકરીઓ મિઝોરમ રાજ્યમાં જન્મે છે.
- આ બાબતમાં અન્ય રાજ્યોમાં પશ્ચિમ બંગાળ (992), મેઘાલય (982), આસામ (970), કેરળ (967), અરુણાચલ પ્રદેશ (959), કર્ણાટક (953), છત્તીસગઢ (947), જમ્મુ કાશ્મીર (946), મધ્ય પ્રદેશ (940) અને ગુજરાત (937)નો સમાવેશ થાય છે.
- ગુજરાતમાં વર્ષ 2017માં 1000 છોકરાઓ સામે છોકરીઓના જન્મની સંખ્યા 898 હતી, વર્ષ 2018માં 897 હતી તેમજ વર્ષ 2019માં તે સંખ્યા વધીને 901 થઇ હતી.