FIFA વર્લ્ડ કપ 2021માં ચેલ્સીએ પ્રથમવાર ચેમ્પિયન બન્યું.

  • આ સ્પર્ધામાં તેણે બ્રાઝિલની ક્લબ પાલ્મેરાઇસને પરાજય આપ્યો હતો. 
  • આ સ્પર્ધામાં ત્રીજા સ્થાન પર અલ અહ્લી અને ચોથા સ્થાન પર અલ હિલાલ ટીમ રહી હતી. 
  • ફીફા દ્વારા વર્ષ 2021નો આ વર્લ્ડ કપ 3 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી દરમિયાન United Arab Emirate ના Abu Dhabi ખાતે યોજાયો હતો. 
  • આ રમતમાં બેસ્ટ પ્લેયર તરીકે બ્રાઝિલના થિયાગો ડી સિલ્વાને ઘોષિત કરાયો હતો. 
  • Fédération Internationale de Football Association (FIFA) ની સ્થાપના 21 મે, 1904માં કરવામાં આવી હતી જેનું હેડ ક્વાર્ટર સ્વિટ્ઝર્લેન્ડ ઝુરિક ખાતે આવેલ છે.
FIFA World Cup 2021

Post a Comment

Previous Post Next Post