- તેઓ એસ. સોમનાથનું સ્થાન લેશે જેઓને હાલમાં જ ઇસરોના ચેરમેન બનાવવામાં આવ્યા છે.
- Vikram Sarabhai Space Center (VSSC) ની સ્થાપના 21 નવેમ્બર, 1963ના રોજ કરવામાં આવી હતી.
- આ સંસ્થા Department of Space હેઠળ કામ કરે છે તેમજ તેનું મુખ્યાલય તિરુવનંતપુરમ્, કેરળ ખાતે આવેલું છે.
- આ સંસ્થાની શરુઆત 1962માં Thumba Equatorial Rocket Launching Station (TERLS) તરીકે કરવામાં આવી હતી ત્યારબાદ તેનું નામકરણ ડૉ. વિક્રમ સારાભાઇના સમ્માનમાં "વિક્રમ સારાભાઇ સ્પેસ સ્ટેશન" કરવામાં આવ્યું હતું.