- આ સંમેલ્લન 15-16 ફેબ્રુઆરીના રોજ ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થતા શરુ કરાયેલ 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ આયોજિત કરવામાં આવશે જે Reimaging Museums in India નામથી આયોજિત થશે.
- આ સંમ્મેલનમાં સંગ્રહાલયો માટેની પ્રાથમિકતાઓ અને અભ્યાસો પર 25થી વધુ સંગ્રહાલય વિજ્ઞાની અને પ્રોફેશ્નલ લોકો ચર્ચા કરશે.
- આ સંમ્મેલનમાં સંગ્રહાલયોના વિકાસ માટે એક યોજના તૈયાર કરવામાં આવશે જેના દ્વારા તમામ સંગ્રહાલયોને રિનોવેટ કરાશે.