- Indian Space Research Organization (ISRO) દ્વારા EOS-4 નામનો આ સેટેલાઇટ 14 ફેબ્રુઆરીના રોજ શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવાની યોજના છે.
- આ એક માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે.
- આ સેટેલાઇટ સાથે બે અન્ય સેટેલાઇટ INSPIREsat-1 (Indian Institute of Science & Technology ના છાત્રો દ્વારા બનાવાયેલ) અને INS-2B (ભારત-ભૂટાનનો સંયુક્ત સેટેલાઇટ) પણ લોન્ચ કરવામાં આવશે.