ZSI એ દેશમાં એક નવી સ્તનધારી પ્રજાતિની શોધ કરી.

  • Zoological Survey of India (ZSI) એ White Cheeked Cheeked Macaque નામની સ્તનધારી પ્રજાતિની શોધ કરી છે.
  • સૌપ્રથમ 'મૈકાક' પ્રજાતિ વર્ષ 2015માં ચીન ખાતે શોધવામાં આવી હતી.
  • ભારતમાં આ પ્રજાતિ મધ્ય અરુણાચલ પ્રદેશના અંજૉ જિલ્લામાં મળી આવી છે.
  • ભારતની આ શોધને આંતરરાષ્ટ્રીય જર્નલ 'એનિમલ જિન' માં પણ પ્રકાશિત કરવામાં આવી છે.
  • સૌપ્રથમ "મૈકાક" ની જાણકારી ચાઇનીઝ Primatologists ચેંગ લી, ચાઓ ઝો અને પેંગ ફેઇ ફાન દ્વારા આપવામાં આવી હતી.
  • Primatologists એ મનુષ્ય, વાનર અને ચિંપાજીનું અધ્યયન કરતું એક શાસ્ત્ર છે.
White Cheeked Macaque


Post a Comment

Previous Post Next Post