IPL માટેની અમદાવાદની ટીમને 'ગુજરાત ટાઇટન્સ' નામ અપાયું.

  • આઇપીએલની 15મી સિઝનથી અમદાવાદની ટીમ નવા નામ Gujarat Titans નામથી ઓળખાશે.
  • આ ટીમ માટે IPLની 15મી સિઝનથી ડેબ્યૂ કરનાર હાર્દિક પંડ્યા, અફઘાનિસ્તાનના રાશિદ ખાન અને ભારતના શુભમન ગિલને સાઇન કરાયા છે.
  • આ ટીમના મુખ્ય કોચ ભારતના પૂર્વ બોલર આશિષ નહેરા અને નિર્દેશક વિક્રમ સોલંકી રહેશે.
Gujarat Titans


Post a Comment

Previous Post Next Post