અન્ના હઝારે 14 ફેબ્રુઆરીથી મહારાષ્ટ્ર સરકારની દારુ નીતિ વિરુદ્ધ હડતાલ કરશે.

  • તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકાર દ્વારા સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં દારુ વેંચવા માટે છૂટ અપાઇ છે જેના વિરોધમાં અના હઝારે એ ભૂખ હડતાલની જાહેરાત કરી છે.
  • તેઓએ 14 ફેબ્રુઆરીથી અનિશ્ચિત કાળ માટે ભૂખ હડતાલ પર ઉતરવાના છે.
  • અન્ના હઝારે એક સમાજસેવી છે જેઓને ભારત સરકાર દ્વારા વર્ષ 1990માં પદ્મશ્રી અને 1992માં પદ્મભૂષણ પુરસ્કાર અપાયા હતા.
  • તેઓએ જનલોકપાલ બિલ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
Anna Hazare


Post a Comment

Previous Post Next Post