ન્યૂયોર્કમાં માસ્કની અનિવાર્યતાને હટાવવામાં આવી.

  • આ પ્રકારની છૂટ આપનાર ન્યૂયોર્ક અમેરિકાનું છઠ્ઠું રાજ્ય બન્યું છે.
  • કોરોના કેસમાં ઘટાડો થતા તેમજ મોટા ભાગની વસ્તીનું વેક્સિનેશન થતા અમેરિકામાં ધીમે ધીમે વિવિધ ક્ષેત્રે છૂટ આપવામાં આવી રહી છે.
  • અમેરિકામાં ન્યૂયોર્ક સિવાય ન્યૂજર્સી, કેલિફોર્નિયા, કનેક્ટિકટ, ડેલાવેયર અને ઓરેગનમાં પણ માસ્ક પહેરવાથી છૂટ અપાઇ છે.
  • ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં વિશ્વમાં સૌપ્રથમ ઇઝરાયલ દ્વારા પોતાના નાગરિકોને માસ્ક પહેરવામાંથી મુક્તિ અપાઇ હતી.
New york mask


Post a Comment

Previous Post Next Post