- મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત ગાયિકા સ્વ. લતા મંગેશકરના નામથી સંગીત મહાવિદ્યાલય બનાવાશે.
- આ યુનિવર્સિટીની સ્થાપના માટે મહારાષ્ટ્ર કેબિનેટે મંજૂરી આપી દીધી છે.
- સંસદ ભવનમાં પણ લતા મંગેશકરનું પોટ્રેટ મુકવાની માંગ કરવામાં આવી છે.