હોલીવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી સૈલી કેલરમૈનનું 84 વર્ષની વયે નિધન.

  • તેણીએ 1970ની પ્રસિદ્ધ ફિલ્મ 'મૈશ' માં માર્ગરેટ અને 'હોટ લિપ્સ'માં હુલિહાનની ભૂમિકા ભજવી હતી. 
  • તેણીએ ફિલ્મ અને ટેલિવિઝનની દૂનિયામાં 60 વર્ષથી વધુ સમય માટે યોગદાન આપ્યું હતું. 
  • વર્ષ 1970ની તેણીની ફિલ્મ 'મૈશ' માટે KCFCC પુરસ્કાર અને ગોલ્ડન લોરિયલ પુરસ્કાર અપાયો હતો. 
  • આ જ ફિલ્મ માટે તેનું ઓસ્કાર એવોર્ડ માટે પણ નોમિનેશન થયું હતું. 
  • તેણીની ફિલ્મ નાઇટ ક્લબ માટે એવોર્ડ ઓફ એક્સેલેન્સ તેમજ લાઇફટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર એનાયત કરાયો હતો.
Sally Kellerman

Post a Comment

Previous Post Next Post