ભારત ખાતે આજથી બહુપક્ષીય નૌસેના અભ્યાસ 'મિલન 2022' શરુ થશે.

  • આ અભ્યાસ બંદર ક્ષેત્ર પર 25 થી 29 ફેબ્રુઆરી તેમજ સમુદ્રી ક્ષેત્રમાં 1 થી 4 માર્ચ સુધી ચાલશે. 
  • બંદર ક્ષેત્રનો અભ્યાસ વિશાખાપટ્ટ્નમ ખાતે યોજાશે જેમાં ભારત, ફ્રાન્સ, વિયેતનામ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સહિતના દેશો ભાગ લેશે. 
  • આ અભ્યાસનો ઉદેશ્ય તમામ સેવાઓ અને સંકલનને વધુ શ્રેષ્ઠ બનાવવાનો છે. 
  • આ અભ્યાસ 'મિલન'ની સ્થાપના 1995માં થઇ હતી ત્યારથી 2001, 2005, 2016 અને 2020 ને બાદ કરતા આ કાર્યક્રમ દર બે વર્ષે યોજાય છે. 
  • વર્ષ 2001 અને 2016માં આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂને લીધે, 2004માં ત્સુનામી તેમજ 2020માં કોરોના મહામારીને લીધે તેને સ્થગિત રખાયો હતો.
Milan 2022

Post a Comment

Previous Post Next Post