પ્રસિદ્ધ બંગાળી ગાયિકા સંધ્યા મુખરજીનું 90 વર્ષની વયે નિધન.

  • તેણી બંગાળી પ્લેબેક સિંગર અને સંગીતકાર હતી તેઓને 'ગીતાશ્રી' તરીકે ઓળખવામાં આવતા હતા. 
  • તેણીએ આર. સી. બોરલ, રોબિન ચેટરજી, એસ. ડી. બર્મન, અનિલ બિશ્વાસ, મદન મોહન, સલિલ ચૌધરી, રોશન, હેમંત કુમાર સહિતના સંગીતકારોના સંગીતબદ્ધ કરેલ ગીતો ગાયા હતા. 
  • વર્ષ 2011માં તેણીને બંગ વિભૂષણ અપાયો હતો. 
  • વર્ષ 2022માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો જેનો તેણે અસ્વીકાર કર્યો હતો.
Sandhya Mukharjee

Post a Comment

Previous Post Next Post