જાણિતા કન્નડ કવિ ચન્નવીરા કનાવીનું 93 વર્ષની વયે નિધન.

  • તેઓ કન્ન્ડ ભાષાના મુખ્ય કવિઓ અને સાહિત્યકાર માંથી એક હતા. 
  • તેઓ સમાનવાયદા કવિ અને સૌજન્યદા કવિ તરીકે જાણીતા હતા. 
  • તેઓએ કાવ્યાક્ષી, ભવજીવી, આકાશભૂતિ, મધુચંદ્ર, દીપાધારી, જીનિયા, જીવાધ્વનિ સહિતની અનેક રચનાઓનું સર્જન કર્યું હતું. 
  • વર્ષ 1981માં તેઓને તેમની કૃતિ 'જીવા ધ્વનિ' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરાયો હતો. 
  • આ સિવાય તેઓને કર્ણાટક સાહિત્ય અકાદમી એવોર્ડ, રાજ્યોત્સવ એવોર્ડ, નૃપતુંગા પુરસ્કાર સહિતના સન્માન મળ્યા હતા.
Channveera Kanavi

Post a Comment

Previous Post Next Post