પ્રસિદ્ધ મલયાલમ ફિલ્મ અભિનેત્રી KPAC લલીતાનું 73 વર્ષની વયે નિધન.

  • તેણીનું સાચુ નામ માહેશ્વરી અમ્મા હતું.
  • તેણી ફિલ્મ અભિનેત્રી સિવાય મલયાલમ રંગભૂમિની પણ અદાકારા હતી જેઓ વર્ષ 1968 થી 2022 સુધી અભિનયની દુનિયામાં સક્રિય હતા.
  • વર્ષ 1990માં તેઓની ફિલ્મ અમરમ તેમજ વર્ષ 2000માં શાંતમ માટે તેણીને નેશનલ ફિલ્મ એવોર્ડ અપાયો હતો.
  • આ સિવાય તેઓને વર્ષ 1975, 1978, 1990 અને 1991 એમ કુલ ચાર વાર કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયો હતો.
  • તેણી કેરળ સંગીત નાટક અકાદમીની ચેરપર્સન પણ રહી ચૂકી હતી.
KPAC Lalitha


Post a Comment

Previous Post Next Post