સંજીવ સાન્યાલ પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના પૂર્ણ સદસ્ય બન્યા.

  • પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને ઇતિહાસકાર સંજીવ સાન્યાલને Prime Minister (EAC-PM) ના પૂર્ણ સદસ્ય બનાવાયા છે.
  • આ પરિષદનું પુરુ નામ Prime Minister (Economic Advisory Council) છે.
  • PMEAC કેન્દ્ર સરકાર દ્વારા નિર્મિત એક સ્વતંત્ર પરિષદ છે જે વડાપ્રધાનને આર્થિક મુદ્દાઓ પર સલાહો આપે છે.
  • હાલ આ પરિષદના અધ્યક્ષ વિવેક દેબરૉય છે તેમજ અન્ય સદસ્યોમાં રાકેશ મોહન, સાજિદ ચિનોય, નીલકાંત મિશ્રા, પૂનમ ગુપ્તા, નિલેશ શાહ  અને ટીટી રામ મોહન છે.
sanjeev sanyal


Post a Comment

Previous Post Next Post