ESA દ્વારા પ્રથમવાર સૂર્યના સમગ્ર આકાર અને વિસ્ફોટની ક્ષણોની તસવીર લેવાઇ.

  • European Space Agency (ESA)ના સોલાર ઓર્બિટર પ્રોબ દ્વારા સૂર્યમાં થયેલા પ્રંચડ વિસ્ફોટને આ તસવીર લેવામાં આવી છે.
  • ESA મુજબ આ પ્રકારની તસવીર અગાઉ ક્યારેય લઇ શકાઇ નથી.
  • આ જ મહિનામાં સૂર્ય પર પૃથ્વીથી વિરુદ્ધ દિશામાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો જેને લીધે અંતરિક્ષમાં લાખો માઇલ સુધી વિકિરણનું પ્રસારણ થયું હતું.
  • ESAનું આ Solar Orbiter (SolO) એક સોલાર હેલિયોફિઝિક્સ પ્રકારનું ઓર્બિટર છે જેને બે વર્ષ પહેલા ફેબ્રુઆરી, 2020ના રોજ લોન્ચ કરાયું હતું.
ESA Solar Orbiter


Post a Comment

Previous Post Next Post