પાકિસ્તાનમાં પ્રથમવાર લેફ્ટનન્ટ કર્નલના પદ પર બે હિન્દુ અધિકારીઓને નિયુક્તિ અપાઇ.

  • પાકિસ્તાન આર્મીના ઇતિહાસમાં પ્રથમવાર બે હિન્દુ અધિકારીઓને લેફ્ટનન્ટ કર્નલના રેન્ક પર પ્રમોશન અપાયું છે.
  • આ પ્રમોશન ડૉ. કૈલાશ કુમાર અને ડૉ. અનિલ કુમારને અપાયું છે. 
  • વર્ષ 2019માં આ બન્ને અધિકારીઓ પાકિસ્તાન આર્મીમાં મેજરનું પદ પ્રાપ્ત કરનાર પણ પ્રથમ અધિકારીઓ બન્યા હતા.
hindu colonel in pakistani army

Post a Comment

Previous Post Next Post