ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફાયર NOC હોસ્પિટલ્સને સર્જરી કરવાની મનાઇ ફરમાવવામાં આવી.

  • એક સુનવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે નારાજગી વ્યક્ત કરતા આ મનાઇ ફરમાવી છે. 
  • કોર્ટ દ્વારા અપાયેલ આદેશ મુજબ ફાયર NOC વિનાની કુલ 71 હોસ્પિટલ્સને સર્જરી કરવાની મનાઇ કરવામાં આવી છે, આવી હોસ્પિટલ્સ ફક્ત ઓપીડી જ ચાલુ રાખી શકશે. 
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટમાં આપેલ સોગંધનામામાં જણાવ્યું હતું કે શહેરમાં એક્પણ હોસ્પિટલ ફાયર NOC વિનાની નથી. 
  • ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અપાયેલ સોગંધનામા મુજબ રાજ્યમાં 229 શાળાઓ એવી છે જેની પાસે ફાયરસેફ્ટી નથી.
Gujarat High Court

Post a Comment

Previous Post Next Post