દેશની પ્રથમ મોબાઇલ બાયોસેફ્ટી લેબ નાસિક ખાતે શરુ કરવામાં આવી.

  • દેશની આ પ્રથમ Mobile Biosafety Lab (BSL-3) નું નાસિક ખાતે કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડૉ. ભારતી પવારે ઉદ્‌ઘાટન કર્યું છે. 
  • આ લેબ દેશના દૂર દૂરના વિસ્તારો અને વન ક્ષેત્રો સુધી પહોંચવા માટે સક્ષમ છે જેમાં Indian Council of Medical Research (ICMR) ના વૈજ્ઞાનિકો માનવ અથવા પશુઓના નમૂનાઓની તપાસ કરી શકશે. 
  • આ લેબ એક બસ આકારની છે જેની ડિઝાઇન ICMR અને મુંબઇ સ્થિત એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવી છે. 
  • આ લેબની કિંમત લગભગ 25 કરોડ રુપિયા છે જેને 'આત્મનિર્ભર ભારત' હેઠળ બનાવવામાં આવી છે.
Mobile Biosafety Lab

Post a Comment

Previous Post Next Post