IPL ની ગુજરાત ટાઇટન્સ ટીમનો લોગો લોન્ચ કરવામાં આવ્યો.

  • તાજેતરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની અમદાવાદની ટીમનું નામ બદલીને 'ગુજરાત ટાઇટન્સ' કરાયું હતું. 
  • આ ટીમનો લોગો ટીમના સદસ્યો દ્વારા જ લોન્ચ કરાયો છે. 
  • ગુજરાત ટાઇટન્સના મુખ કોચ આશિષ નહેરા, મેન્ટર ગેરી કસ્ટર્ન અને ડિરેક્ટર વિક્રમ સોલંકી છે. 
  • આ ટીમની ફ્રેન્ચાઇઝી CVC Capitals એ રુ. 5,625 કરોડમાં ખરીદી છે. 
  • ગયા વર્ષે જ BCCI દ્વારા બે ટીમની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સનો સમાવેશ થાય છે.
gujarat titans logo

Post a Comment

Previous Post Next Post