- 19 વર્ષીય યશ ધુલે ફર્સ્ટ ક્લાસ મેચની બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારી છે.
- આ સિદ્ધિ તેણે તમિલનાડુ વિરુદ્ધ બીજી ઇનિંગ્સમાં 113 રન બનાવીને પ્રાપ્ત કરી છે.
- અગાઉ મહારાષ્ટ્રના વિરાગ અવાટી વર્ષ 2012માં વિદર્ભ સામે 126/112 રન બનાવ્યા હતા તેમજ ગુજરાતના નારી કોન્ટ્રાક્ટરે 1952માં વડોદરા વિરુદ્ધ 152/102 રન કરીને સદી ફટકારી હતી.
- આ સાથે યશ ધુલે દિલ્હી માટે બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારનાર સાતમો ખેલાડી પણ બન્યો છે.