- આ જાહેરાત ઇઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટ દ્વારા કરવામાં આવી છે જેના મુજબ ઇઝરાયલ એક વર્ષમાં આ પ્રકારની દિવાલનું નિર્માણ કરશે.
- લેઝરથી બનેલ આ દિવાલ ઇઝરાયલને બહારથી થતા રોકેટ હુમલાઓથી બચાવવા માટે સક્ષમ હશે એવો ઇઝરાયલે દાવો કર્યો છે.
- હાલ ઇઝરાયલમાં દુશ્મન દેશોથી ફાયર થતી મિસાઇલ્સ રોકવા માટે Iron Dome Air Defence System લાગૂ છે.
- હાલ ઇઝરાયલ આ લેઝર વોલનું પરીક્ષણ કરી રહ્યું છે.