Henley Passport Index માં ભારતને 84મું સ્થાન અપાયું.

  • આ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન જાપાનને અપાયું છે. 
  • ત્યારબાદ ક્રમાનુસાર સિંગાપોર, દક્ષિણ કોરિયા, જર્મની, સ્પેન, લક્ઝમબર્ગ, ઇટલી, ફિનલેન્ડ, ફ્રાન્સ, સ્વીડન, હોલેન્ડ, ડેન્માર્ક, ઓસ્ટ્રિયા, પોર્ટુગલ તેમજ આયર્લેન્ડનો સમાવેશ થાય છે. 
  • આ રેન્કિંગ પ્રવાસ સ્વતંત્રતાના આધારે અપાય છે જેના મુજબ જાપાન અને સિંગાપોરના પાસપોર્ટ દ્વારા 192 દેશોમાં વિઝા વિના પ્રવેશ મેળવી શકાય છે. 
  • આ ઇન્ડેક્સ મુજબ ભારતના પાસપોર્ટના આધારે 59 દેશોનો વિઝા વિના પ્રવાસ કરી શકાય છે. 
  • અગાઉ આ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 90 હતું જે સુધરીને 84 થયું છે.
Henley Passport Index

Post a Comment

Previous Post Next Post