ઓડિશાના જંગલમાં દુર્લભ બ્લેક ટાઇગર જોવા મળ્યો.

  • આ બ્લેક ટાઇગર ઓડિશાના નંદનકાનન ટાઇગર રિઝર્વમાં જોવાયો છે. 
  • આ વાઘની તસ્વીર ફોટોગ્રાફર સૌમન વાજપેયીએ ખેંચી છે. 
  • melanistic tigers પ્રજાતિના આ વાઘ ફક્ત ઓડિશાના જંગલોમાં જ જોવા મળે છે. 
  • આ વાઘના શરીર પર અન્ય વાઘની તુલનાએ કાળા રંગના વધુ પટ્ટાઓ જોવા મળે છે.
black tiger

Post a Comment

Previous Post Next Post