તેલ અલ-સુલ્તાનમાં માનવ સભ્યતાના વધુ પુરાવાઓ મળી આવ્યા.

  • વિશ્વના સૌથી પ્રાચીન શહેર તરીકે પ્રસિદ્ધ જેરિકોના તેલ અલ-સુલ્તાનમાં હાલમાં થયેલ ખોદકામ દરમિયાન માનવ સભ્યતાના વધુ પુરાવાઓ મળી આવ્યા છે. 
  • પુરાતત્વવિદ્દો અનુસાર આ શહેર્માં 3,000 વર્ષ જૂની માનવ વસાહતો છે. 
  • ઉલ્લેખનીય છે કે યુનેસ્કો દ્વારા પણ આ શહેરને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સામેલ કરાયેલ છે.
al sultan

Post a Comment

Previous Post Next Post