ગુજરાતમાં દેશના પ્રથમ બ્રિજ સોલાર રુફટોપથી 9 મહિનામાં રુ. 50 લાખની વીજળીનું ઉત્પાદન થયું!

  • આ બ્રિજ ગુજરાતના વડોદરા ખાતે આવેલો છે જેને અકોટા બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. 
  • આ બ્રિજ 5 વર્ષે 23.25 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો હતો જેના પર આકર્ષક લાઇટિંગ લગાવેલ છે. 
  • આ બ્રિજ પર 252 મીટર લંબાઇ અને 40 મીટર પહોળાઇમાં 11,200 ચો.ફૂટ વિસ્તારમાં સોલાર રુફટોપનું નિર્માણ કરાયું હતું. 
  • આ પ્રોજેક્ટને ગયા વર્ષે મે મહિનાથી કાર્યરત કરાયું હતું જેમાં જૂન મહિનામાં આ સોલાર પેનલમાંથી સૌથી વધુ રુ. 50 લાખની વીજળીનું ઉત્પાદન થયું છે.
Solar power bridge vadodara

Post a Comment

Previous Post Next Post