ઇઝરાયલ માનવ-રહિત પ્લેનનો નાગરિક ઉડ્ડ્યન માટે મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો.

  • ઇઝરયાલ નાગરિક ઉડ્ડ્યન પ્રાધિકરણ દ્વારા માનવ-રહિત પ્લેન (ડ્રોન)ને નાગરિક ઉડ્ડ્યન માટે સર્ટિફિકેશન આપવાનું શરુ કરાયું છે. 
  • ઇઝરાયલ દ્વારા આ માટે Unmanned Aerial Vehicle (UAV)ને કૃષિ, પર્યાવરણ, અપરાધ વિરુદ્ધની લડાઇમાં, લોકો માટે અને અર્થવ્યવસ્થાના લાભ માટે મંજૂરી અપાઇ છે. 
  • આ મંજૂરી બાદ ઇઝરાયલમાં ડ્રોન નાગરિક વિમાનની જેમ નાગરિક હવાઇ ક્ષેત્રમાં ઉડવા માટે સક્ષમ બનશે. 
  • આ મંજૂરી બાદ UAV 7,600 મીટરની ઊંચાઇ સુધી ઉડાન ભરી શકશે તેમજ 45,0 કિ.ગ્રા. થર્મલ, ઇલેટ્રો-ઓપ્ટિકલ, રડાર અને અન્ય પે-લોડ લઇ જઇ શકશે.
Israel UAV

Post a Comment

Previous Post Next Post