ભારતમાં 1 જુલાઇથી સિંગ્લ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગૂ થશે.

  • આ માટે Central Pollution Control Board (CPCB) દ્વારા તમામ પક્ષકારોને 30 જૂન સુધીમાં તમામ તૈયારી કરી લેવા નોટિસ અપાઇ છે. 
  • પર્યાવરણને નુકસાન પહોંચાડતા સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા માટે વર્ષ 2021માં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા આ માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું હતું. 
  • આ પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ પ્લાસ્ટિકની સળી ધરાવતા ઇયરબડ્સ, ફુગ્ગામાં લાગતી પ્લાસ્ટિકની નળી, કેંડી સ્ટિક, સુશોભનના ઉપયોગમાં આવતા થર્મોકોલ, પ્લાસ્ટિક કપ, પ્લેટ, ગ્લાસ, સ્ટ્રો વગેરે ચીજવસ્તુઓના વેંચાણ બંધ થશે. 
  • આ પ્રતિબંધ બાદ 100 માઇક્રોનથી ઓછી જાદાઇ ધરાવતા પીવીસી બેનરનું વેંચાણ પણ બંધ થશે. 
  • કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ની સ્થાપના વર્ષ 1974માં કરવામાં આવી હતી જે કેન્દ્રના પર્યાવરણ, જંગલ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાયલ હેઠળ કામ કરે છે.
plastic bag

Post a Comment

Previous Post Next Post