નેપાળ દ્વારા ભારતની UPI પેમેન્ટ સિસ્ટમ અપનાવવામાં આવી.

  • નેપાળ દ્વારા ભારતની પેમેન્ટ સિસ્ટ્મ Unified Payments Interface (UPI) ને અપનાવવાની જાહેરાત કરી છે. 
  • આ માટે UPI પેમેન્ટ સિસ્ટમ વિકસિત કરનાર National Payment Corporation of India (NPCI) દ્વારા Gateway Payments Services (GPS) અને મનમ ઇન્ફોટેક સાથે કરાર કરાયા છે. 
  • ગેટ-વે પેમેન્ટ સિસ્ટમ એ નેપાળની આધિકારિક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર છે તેમજ મનમ ઇન્ફોટેક ભારતની યુપીઆઇ સેવાને લાગૂ કરશે. 
  • ભારતની આ સેવા જુલાઇ, 2021માં ભૂટાન દ્વારા પણ અપનાવવામાં આવી હતી. 
  • ભારતમાં UPI પેમેન્ટ સર્વિસ વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવી હતી. 
  • વર્ષ 2021માં UPI દ્વારા ભારતમાં કુલ 940 અબજ ડોલરના 3,900 કરોડ નાણાકીય વ્યવહાર થયા હતા જે ભારતની GDPના લગભગ 31% જેટલા છે.
UPI

Post a Comment

Previous Post Next Post