વડાપ્રધાન મોદીએ ઇન્દોરમાં એશિયાના સૌથી મોટા બાયો CNG પ્લાન્ટનું લોકાર્પણ કર્યું.

  • આ પ્લાન્ડ 15 એક જમીનમાં 150 કરોડ રુપિયાના ખર્ચથી બનાવાયો છે. 
  • આ પ્લાન્ટની ક્ષમતા 550 મેટ્રિક ટનની છે જે 17,500 કિ.ગ્રા. બાયોગેસ અને 100 ટન ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર આપી શકશે. 
  • આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત Compressed natural gas (CNG) થી લગભગ 400 બસ ચાલી શકશે. 
  • આ પ્લાન્ટ Public Private Partnership (PPP) મોડેલ પર આધારિત છે.
Bio CNG Plant

Post a Comment

Previous Post Next Post