- સ્પેસ એક્સ કંપનીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્ટારલિંકના 40 ઉપગ્રહો સૌર તોફાનને લીધે નષ્ટ થયા છે.
- સૌર તોફાનને લીધે આ તમામ સેટેલાઇટને વાતાવરણમાં પુનઃપ્રવેશ કરવાની ફરજ પડી છે જેમાંથી ઘણા સેટેલાઇટ નષ્ટ થઇ ચૂક્યા છે.
- અંતરિક્ષમાં આ સોલાર સ્ટ્રોમને લીધે બીજા પણ અનેક સેટેલાઇટમાં ટેક્નિકલ નુકસાન થયું છે.
- વિશ્વમાં હાઇસ્પીડ ઇન્ટરનેટ સેવા પુડી પાડવાના ઉદેશ્યથી સ્પેસ એક્સ દ્વારા છેલ્લા ત્રણ વર્ષોમાં 2000થી વધુ સેટેલાઇટ્સ લોન્ચ કરાયા છે.
- આ યોજના શરુ થયા બાદ વિશ્વના દુર્ગમ સ્થાન પર પણ ઇન્ટરનેટ સેવા આપી શકાશે.