કેન્દ્ર સરકાર દ્વારા દરેક કારમાં 3-પોઇન્ટ સીટ બેલ્ટ ફરજિયાત કરાયા.

  • કેન્દ્ર સરકારના પરિવહન મંત્રાલય દ્વારા દરેક કંપનીઓએ કારની પાછળની સીટમાં વચ્ચે બેસનાર વ્યક્તિ માટે થ્રી-પોઇન્ટ સીટ બેલ્ટની વ્યવસ્થા કરવાની સૂચના અપાઇ છે.
  • હાલમાં કારમાં આગળ અને પાછળ બન્ને બાજુએ બેસતા લોકો માટે જ થ્રી-પોઇન્ટ સીટ બેલ્ટની વ્યવસ્થા હોય છે જ્યારે સેન્ટર / મીડલ રિયર સીટ માટે ટુ-પોઇન્ટ અથવા લેપ સીટ બેલ્ટ જ હોય છે.
  • ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ કેન્દ્ર દ્વારા 8 સીટર કારમા6 ઓછામાં ઓછી 6 સેફ્ટી એરબેગ લગાવવાનો નિયમ લાગૂ કરાયો હતો જે ઑક્ટોબરથી અમલી બનનાર છે.
3 point seat belt


Post a Comment

Previous Post Next Post