- તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને આ જાહેરાત કરીને તુર્કી દેશનું નામ બદલીને તુર્કિયે કર્યું છે.
- આવું કરવાનું કારણ તેઓએ રાષ્ટ્રની સંસ્કૃતિ, સભ્યતા અને મૂલ્યોને વધુ સારી રીતે દર્શાવવા માટે કર્યું છે.
- અગાઉ અનેક દેશોએ પોતાના નામ બદલ્યા છે જેમાં નેધરલેન્ડ (હોલેન્ડ), શ્રીલંકા (શેયલોન), ઉત્તર મેસોડોનિયા (મેસોડોનિયા), Czechia (ચેક ગણરાજ્ય), Eswatini (Swaziland), Burkina Faso (Alto Volta), મ્યાનમાર (બર્મા), થાઇલેન્ડ (સિઆમ), નામિબિયા (જર્મન સાઉથ વેસ્ટ આફ્રિકા) વગેરેનો સમાવેશ થાય છે.