પાંચ રાજ્યોની વિધાનસભા ચુંટણીઓનું પરિણામ જાહેર કરાયું.

  • આ ચુંટણીઓ ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં યોજાઇ હતી. 
  • આ પરિણામો મુજબ ઉત્તર પ્રદેશમાં 403 બેઠકોમાંથી સૌથી વધુ 255 ભાજપે, પંજાબની 117 બેઠકોમાંથી સૌથી વધુ 92 આમ આદમી પાર્ટી (આપ)એ, ઉત્તરાખંડની 70 બેઠકોમાંથી સૌથી વધુ 47 ભાજપે, મણિપુરની 60 બેઠકોમાંથી સૌથી વધુ 32 ભાજપે તેમજ ગોવાની 40 બેઠકોમાંથી સૌથી વધુ 20 ભાજપે જીતી છે.
Assembly Election 2022

Post a Comment

Previous Post Next Post