- The Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation (BIMSTEC) ની આ સમિટ 30 માર્ચના રોજ શ્રીલંકા ખાતે યોજાનાર છે.
- BIMSTEC સમૂહમાં કુલ સાત સભ્ય દેશો છે જેમાં ભારત, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઇલેન્ડ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.
- આ સમૂહની સ્થાપના વર્ષ 1997માં કરવામાં આવી હતી જેનું છેલ્લું શિખર સંમ્મેલન વર્ષ 2018માં કાઠમાંડુ ખાતે યોજાયું હતું. - ત્યારબાદ કોરોના મહામારીને લીધે આ સમૂહનું સંમ્મેલન યોજાઇ શક્યું ન હતું.
- હાલ આ સમૂહના સેક્રેટરી જનરલ ભૂટાનના તેન્ઝિન લેકફેલ છે.